સાયનોબેકટેરિયા વિશે અસંગત વિકલ્પ ઓળખો.
સ્વયંપોષી
સૂક્ષ્મજીવ
નીલહરીત લીલ
વિષમપોષી
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?
$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.
$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.
$BGA$ મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?