નીચેના પૈકી જૈવિક ખાતર કયું છે?
એનાબીના અને એઝોલા
ગાયનું છાણ, કૃષિ કચરો
બાયોગૅસ પ્લાન્ટમાં વધેલો કાદવ
આપેલ તમામ
જૈવિક ખાતરોનાં મુખ્ય સ્ત્રોતો
$(a)$ બેક્ટરિયા
$(b)$ સાયનોબેક્ટરિયા
$(c)$ ફૂગ
$(d)$ પ્રોટીસ્ટ
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે-
વનસ્પતિને ફૉસ્ફરસ મળતાં કયો ફાયદો થાય છે ?
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?
ડાંગરના ખેતરોમાં $.....$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.