અયોગ્ય વિધાન ઓળખો.
આલ્કોહોલીક પીણાના ઉત્પાદનમાં યીસ્ટ ઉપયોગી છે
કેટલાક આલ્કોહોલીક પીણા મેળવવા નિસ્યંદન પ્રક્રિયા કરવામાં આવે છે
વિસ્કી, બ્રાન્ડી અને વાઈન નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે
બીયર ઉત્પાદનમાં નિસ્યંદનની જરૂર હોતી નથી
સૌ પ્રથમ આથવણથી બનેલ એસિડ ......
પેનિસિલિન કયા પ્રકારની ફૂગમાંથી મેળવવામાં આવ્યું ?
પેનિસિલિન વ્યાપારિક ઉત્પાદન કોના દ્વારા કરાયું હતું.
સ્ટ્રેપ્ટોકાઈનેઝનું કાર્ય શું છે ?
દર્દીઓમાં અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા કયો રાસાયણિક ઘટક વપરાય છે ?