સાચી જોડ શોધો :

  • A

    એસ્પરજીલસ નાઈઝર -ફૂગ - ઈથેનોલ

  • B

    મોનોસ્કસ પુરપુરીયસ - જીવાણું - સ્ટેટીન્સ

  • C

    ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ -ફૂગ - સાયકલોસ્પોરિન $A$

  • D

    સેકકેરોમાયસીસ સેરેવિસી -જીવાણું - ઈથેનોલ

Similar Questions

રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.

ઔદ્યોગીક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ તેની બનાવટમાં થાય

$I.$ ઇથેનોલ,               $II.$ બ્રેડ,

$III$. ટોડી પીણું છે.      $IV.$ બાયોગેસ

યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.

વિધાન $A$ : અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફ્લોરેયને પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કર્યો. 

કારણ $R$ :  પેનિસિલિયમ નોટેટમ ફૂગ દ્વારા પેનિસિલિન મેળવાયું. 

વિધાન $A$  અને કારણ $R $ માટે કયો વિકલ્પ સાચો છે?

$S -$  વિધાન : રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેરિન્સ વપરાય છે.

$R - $ કારણ : સ્ટેરિન્સનું ઉત્પાદન ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ યીસ્ટ દ્વારા થાય છે.