સાઈટ્રીક એસિડનાં ઉત્પાદન માટે જવાબદાર સૂક્ષ્મજીવ
એસેટોબેકટર એસિટિ
એસ્પરજીલસ નાઈઝર
સ્ટ્રેપ્ટોકોકસ
એકપણ નહીં
$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.
$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.
નીચેનામાંથી કયો જીવાણુ ઉદ્યોગોમાં સાઈટ્રીક એસિડના ઉત્પાદનમાં વપરાય છે?
$A : $ બ્રેડ બનાવવા $LBA $ વપરાય છે
$R :$ દહીં બનાવવા લૅક્ટોબેસિલસ વપરાય છે.
$S -$ વિધાન : રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેરિન્સ વપરાય છે.
$R - $ કારણ : સ્ટેરિન્સનું ઉત્પાદન ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ યીસ્ટ દ્વારા થાય છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ તેની બનાવટમાં થાય
$I.$ ઇથેનોલ, $II.$ બ્રેડ, $III.$ ઈન્સીલેજ