$D.D.T$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$DDT$ એ જંતુનાશક છે, જે એક પ્રકારનું ઓર્ગેનોક્લોરિન છે.
તે મેદ અનુરાગી અને જૈવ અવિઘટનીય છે.
દૂધ એ $ DDT $ નો સારો વાહક છે.
$DDT$ જ્યારે આહાર જાળમાં દાખલ થાય છે ત્યારે તેનું જૈવિક વિશાલન થતું નથી.
નીચેના માંથી શેને એનએરોબિક સ્વજ ડાયજેસ્ટર્સમાં વાહિન મળની આગળની સારવાર માટે મૂકવામાં આવે છે
પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવામાટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
ગોબર ગેસનો મુખ્ય ઘટક ....... છે.
ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે ?