સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે એન્ટિબાયોટીકની શોધ કરી હતી ?

  • A

    અર્નેસ્ટ ચેન

  • B

    એલેકઝાન્ડર ફલેમિંગ

  • C

    બર્કહોલ્ડર

  • D

    વોકસમેન

Similar Questions

આપેલ કોષ્ટકમાં $a, b, c$ માટે સાચો જવાબ પસંદ કરો.

સૂક્ષ્મજીવાણુંઓના પ્રકાર

વૈજ્ઞાનિક નામ

નીપજ

બેકટેરીયમ

$a$

ઉત્સેચક જે રૂધિર ગંઠાયેલુંહોય તેને તોડવા માટે

$b$

એસ્પરજીલસ નાઈજર

સાઈટ્રીક એસિડ

ફૂગ

ટ્રાયકોડર્મા.પોલીસ્પોરમ

$c$

બેકટેરીયમ

$d$

બ્યુટીરિક એસિડ

યીસ્ટ તેનાં ઉત્પાદનમાં ઉપયોગી છે.

યોગ્ય જોડકા જોડો.

વિભાગ $-I$ વિભાગ $- II$
$(a)$ સ્ટ્રેપ્ટોકોકસ $(1)$ આલ્કોહોલિક પીણાં
$(b)$ મોનાસ્કસ પુર્પુરિયસ $(2)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$(c)$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ $(3)$ સ્ટેટિન્સ
$(d)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી $(4)$ સાયકલોસ્પોરિન $A$

એસ્પરજીલોસીસનો સમાવેશ ....... થાય છે

સાઈટ્રીક એસિડનાં ઉત્પાદન માટે જવાબદાર સૂક્ષ્મજીવ