વનસ્પતિઓ, બેકટેરિયા, ફુગ તથા પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે ફેરફારીત કરવામા આવ્યા હોય તેને $11$ શું કહે છે ?

  • A

    સંકરિત સજીવો

  • B

    જનીન પરિવર્તિત સજીવો

  • C

    કાર્બનિક સજીવો

  • D

    વિદેશી સજીવો

Similar Questions

બેસિલસ થુરિન્જેન્સીસમાંથી મેળવાતું ક્રાય $- 1 $ નામનું આંતરિક વિષ શેની સામે અસરકારક છે ?

પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. અથવા $\rm {RNA}$ અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો. 

નીચે પૈકી ક્યું ખૂબ જ ખર્ચાળ છે ?

અન્ન-ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ છે.

જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો.