Bacillus thuringiensis ........... બનાવવા માટે ઉપયોગી છે.
જૈવ ખાતર
જૈવ જંતુનાશક વનસ્પતિ
બાયોરેમિડિએશન
ઉપરના બધા જ
$Bt$ પ્રોટીન બેસિલસને મારી શકતું નથી.
શું $Bt$ કપાસ એ બધા જ કીટકો સામે પ્રતિકારકતા દર્શાવે છે ?
$Bt$ કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ $(Bt)$ નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.
બાયોટેકનોલોજી સંશોધનક્ષેત્રો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.