શું $Bt$ કપાસ એ બધા જ કીટકો સામે પ્રતિકારકતા દર્શાવે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$Bt-$ કપાસ ($Bt-$ Cotton): બેસિલસ થુરિન્જિએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા (તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો), કોલિઓપ્ટેરા (ભૃંગ કિટકો) અને ડિપ્ટેરન  (માખીઓ, મચ્છર) ને મારી નાંખે છે. 

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો. 
$(i)$ બેસિલસ કુરિજીનેન્સસ સૂકા બીજાણુઓના પેકેટમાં ઉપ્લબ્ધ હોય છે જેને કેરોસિનમાં મિશ્ર કરીને વલ્ગરેબલ વનસ્પતિ ઉપર છાંટવામાં આવે છે. 

$(ii)$ બેસિલસ શુરિજીનેન્સીસ એ પતંગિયાના કેટરપીલર્સના નિયંત્રણ માટે વપરાય છે. પરંતુ જંતુને નુક્શાન કરતાં નથી.

$(iii)$ બેસિલસ કુરિજીનેન્સીસનું ઝેર ડિમ્પના રૂધિરમાં મુક્ત થતાં ડિમ્પની મૃત્યુ થાય છે.

$(iv)$ જનીનીક ઈજનેરીવિદ્યાની પદ્ધતિઓ વિકસાવાથી બેસિલસ થુરિજીનેન્સીસ ઝેરનું જનીન વનસ્પતિઓમાં ઉમેરવામાં આવ્યું છે.

યજમાન કોષમાં $DNA$  દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ ..........ઉત્પન્ન કરે છે.

બેસીલસ શુરીજીએન્સીસની અમુક જાતો એવું.... .... ઉત્પન્ન કરે છે, કે જે. જેવા કીટકોને મારી નાખે છે.

નીંદણનાશક $GM$  પાકનો મુખ્ય હેતુ ....... છે.

ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?