વધારાનું અન્ન ઉત્પાદન સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ ઉપરાંત..........અને..........ને લીધે હતું,
કુશળ વ્યવસ્થાપન અને કાર્બનિક ખેતી
એગ્રો કેમિકલ અને કુદરતી ખાતર
કુશળ વ્યવસ્થાપન અને એગ્રો કેમિકલ
કાર્બનિક ખેતી અને પર્યાવરણીય પરિસ્થિતિ
જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો.
$Bt$ કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ $(Bt)$ નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.
બીટી કપાસનું લક્ષણ …....
યોગ્ય જોડકા જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ | $(1)$ સુત્રકૃમિ |
$(b)$ મેલોઈડગાઈન ઈનકોગ્નિશિયા | $(2)$ $Cry$ પ્રોટીન |
$(c)$ એગ્રોબેક્ટરિયમ | $(3)$ જનીન ઈજનેરી ઈન્સ્યુલિન |
$(d)$ ઈ.કોલાઈ | $(4)$ $Ti$ પ્લાઝમિડ |
જનીન પરિવર્તિત વનસ્પતિઓ શા માટે અન્યની સાપેક્ષે વધુ ઉપયોગી છે ? કારણો જણાવો.