$Bt $ ટોક્સિનનાં જનીનનું પ્રોટીન $cryIAc$  અને $cryIIAb$ કોના નિયમન ......માટે જવાબદાર છે.

  • A

    બોલવર્મ

  • B

    રાઉન્ડ વોર્મ

  • C

    મોથ

  • D

    ફળમાખી

Similar Questions

બેસિલસ થુરિજીએન્સિસ શેનું નિર્માણ કરે છે કે જે કેટલાક કીટકોની મૃત્યુ માટે જવાબદાર છે.

કુલ ઉત્પાદકતામાં વધારો કરતા જનીન પરિવર્તિત પાકોના ફાયદા જણાવો.

$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .

  • [AIPMT 2009]

વર્તમાન ખાધ કટોકટીને ધ્યાનમાં લઈએ તો આપણને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મર્યાદાઓને પ્રકાશિત કરો.

નીચે પૈકી ક્યું ખૂબ જ ખર્ચાળ છે ?