નીચે પૈકી ક્યું ખૂબ જ ખર્ચાળ છે ?
કુદરતી ખાતર
પરંપરાગત સંવર્ધન
એગ્રોકેમિકલ
કાર્બનિક ખેતી
યજમાન કોષમાં $DNA$ દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ ..........ઉત્પન્ન કરે છે.
પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.
પુનઃસંયોજિત ઇન્સ્યુલિન અથવા જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ફાયદા જણાવો.
એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફેશીઅન્સ મોટું પ્લાઝમીડ ધરાવે છે, જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે તે-
$RNAi$ પધ્ધતિમાં શું થાય છે ?