કપાસને બોલવર્મ સામે પ્રતિકારક બનાવવા શું કરવામાં આવે છે ?
$Bt$ નુ વિષકારક જનીન દાખલ કરવામાં આવે છે
$Bt$ નું વિષકારક જનીન દૂર કરવામાં આવે છે
જંતુનાશકનો છંટકાવ
કુદરતી ખાતરોનો ઉપયોગ
વર્તમાન ખાધ કટોકટીને ધ્યાનમાં લઈએ તો આપણને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મર્યાદાઓને પ્રકાશિત કરો.
નીચેનામાંથી કોને ખોરાક તરીકે લેવાથી વિટામીન$'A' $ ની ખામીથી થયેલ રંતાધળાંપણાને અટકાવી શકાય છે ?
પારજનીનિક વનસ્પતિએ .......
કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?
તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?