$r - DNA $ તકનીકી જનીનિક ઈજનેરી ઈલ્યુશન એટલે ........

  • A

    સેન્ટ્રીફયુગેશન બાદ સેન્ટીફુયુ ટ્યુબમાંથી $DNA$  દૂર કરવું

  • B

    અલગ થયેલ $DNA$  ના ટુકડાને જેલમાંથી દૂર કરવું અને જેલના ટુકડામાંથી બહાર કાઢવું.

  • C

    પુનઃસંયોજીત કોષમાંથી પુનઃસંયોજીત પ્રોટીન અલગ કરવું

  • D

    યજમાન કોષમાં પુનઃસંયોજીત $ DNA$  દાખલ કરવું

Similar Questions

ખોટું વિધાન પસંદ કરો. 
$(i)$ બેસિલસ કુરિજીનેન્સસ સૂકા બીજાણુઓના પેકેટમાં ઉપ્લબ્ધ હોય છે જેને કેરોસિનમાં મિશ્ર કરીને વલ્ગરેબલ વનસ્પતિ ઉપર છાંટવામાં આવે છે. 

$(ii)$ બેસિલસ શુરિજીનેન્સીસ એ પતંગિયાના કેટરપીલર્સના નિયંત્રણ માટે વપરાય છે. પરંતુ જંતુને નુક્શાન કરતાં નથી.

$(iii)$ બેસિલસ કુરિજીનેન્સીસનું ઝેર ડિમ્પના રૂધિરમાં મુક્ત થતાં ડિમ્પની મૃત્યુ થાય છે.

$(iv)$ જનીનીક ઈજનેરીવિદ્યાની પદ્ધતિઓ વિકસાવાથી બેસિલસ થુરિજીનેન્સીસ ઝેરનું જનીન વનસ્પતિઓમાં ઉમેરવામાં આવ્યું છે.

પ્રથમ પારજનીનિક વનસ્પતિ........

જનીન પરિવર્તિત વનસ્પતિમાં ક્યાં પ્રકારનું લક્ષણ જોવા મળતું નથી ?

$RNAi$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

એગ્રોકેમિકલ્સ માટે સાચો વિકલ્પ શોધો.