$RNAi$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    $RNA$ આંતરક્રિયા

  • B

    $RNA$ અવરોધન

  • C

    $RNA$ અંત:ક્ષેપ

  • D

    $RNA$ અંત:ભક્ષણ

Similar Questions

હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન$-$પુરવઠો પુરો પાડી શકાયો ?

$Bt$ કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ $(Bt)$ નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.

  • [NEET 2020]

$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.

પ્રથમ પારજનીનિક વનસ્પતિ........

એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફેશીઅન્સ મોટું પ્લાઝમીડ ધરાવે છે, જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે તે-