બેસીલસ શુરીજીએન્સીસની અમુક જાતો એવું.... .... ઉત્પન્ન કરે છે, કે જે. જેવા કીટકોને મારી નાખે છે.
પ્રોટીન અને લેપીડોપ્ટેરન્સ
કાર્બોદિત અને અળસીયા
લીપીડ અને પૃથુકૃમિ
ફેટી એસિડ અને સુત્રકૃમિ
Bacillus thuringiensis ........... બનાવવા માટે ઉપયોગી છે.
$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.
$Bt$ પ્રોટીન બેસિલસને મારી શકતું નથી.
જનીન પરિવર્તીત સજીવોને ટૂંકમાં શું કહે છે ?