$RNAi$ પધ્ધતિમાં શું થાય છે ?

  • A

    વિશિષ્ટ $tRNA$ પૂરક $ssRNA$ સાથે જોડાયને નિષ્ક્રિય થાય

  • B

    વિશિષ્ટ $mRNA$ પૂરક $ssRNA$ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય

  • C

    વિશિષ્ટ $tRNA$ પૂરક $dsRNA$ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય

  • D

    વિશિષ્ટ $mRNA$ પૂરક $dsRNA$ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થાય

Similar Questions

$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .

  • [AIPMT 2009]

$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.

$RNA$ ના દખલગીરીની પ્રક્રિયા ........... પ્રતિકારક વનસ્પતિઓના વિકાસ માટે વપરાય છે.

  • [AIPMT 2011]

ખેતીવાડીમાં અન્ન-ઉત્પાદનના વધારા માટે બાયોટેક્નોલોજી કઈ રીતે ઉપયોગી છે ? 

બીટી કપાસનું લક્ષણ …....

  • [AIPMT 2010]