મકાઈ વનસ્પતિમાં $CryIAb$ જનીન દાખલ કરતા તે શેના સામે પ્રતિકારક બની જાય છે ?
બોલવર્મ
કોર્નબોરર
એફિડ્રસ
સુત્રકૃમિ
જૈવજંતુનાશકો એટલે શું ? પ્રખ્યાત જૈવજંતુનાશકનું નામ અને તેના કાર્ય કરવાની રીત જણાવો.
મોટા ભાગના પ્રોટીન તેમના નિષ્ક્રિય સ્વરૂપમાં છુટા પડે છે. તેમજ આ વાત પણ સાચી છે કે સૂક્ષ્મજીવો દ્વારા અમુક ઝેરી પ્રોટીન બનાવવામાં આવે છે. ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતા સજીવોમાં આ પદ્ધતિ કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો.
વધારાનું અન્ન ઉત્પાદન સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ ઉપરાંત..........અને..........ને લીધે હતું,
જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?
કોઈ પણ એક ઉદાહરણ આપીને સમજાવો કે જનીન પરિવર્તિત પાક દ્વારા
$(A)$ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે.
$(B)$ ખોરાકની ગુણવત્તા તેમજ પોષણ વધારી શકાય છે.