$FEB$ અનુસાર નીપજ અને તેના ઉપયોગ મેળવવા માટે કુદરતી વિજ્ઞાન અને સજીવો, કોષો, તેમનાં ભાગો અને આણ્વિય સમમૂલકોનાં ઉપયોગ શાનાં તરીકે જાણીતો છે?
જૈવ રાસાયણિક વિદ્યા
બાયોઈન્ફોર્મેટીકસ
જૈવ તકનીક
જીવ વિજ્ઞાન
બીટી કપાસનું લક્ષણ …....
નીચેનામાંથી કયાં ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે ?
$I -$ ચિકિત્સાશાસ્ત્ર $\quad$ $II -$ નિદાન
$III -$ જનીનિક રૂપાંતરિત પાકો $\quad$ $IV -$ પરંપરાગત સંકરણ
$V -$ પોષણમૂલ્યો ધરાવતા ખાદ્યો $\quad$ $VI -$ બાયોરેમિડિએશન
$VII -$ અપશિષ્ટ સુધારણા $\quad$ $VIII -$ પ્રાણીઓના શિકાર
$IX -$ ઉર્જા ઉત્પાદન
................... તમાકુ વનસ્પતિનાં મૂળમાં ચેપ પેદા કરે છે અને પાકઉતારામાં ઘટ ઊભી કરે છે.
ખોટું વિધાન પસંદ કરો.
$(i)$ બેસિલસ કુરિજીનેન્સસ સૂકા બીજાણુઓના પેકેટમાં ઉપ્લબ્ધ હોય છે જેને કેરોસિનમાં મિશ્ર કરીને વલ્ગરેબલ વનસ્પતિ ઉપર છાંટવામાં આવે છે.
$(ii)$ બેસિલસ શુરિજીનેન્સીસ એ પતંગિયાના કેટરપીલર્સના નિયંત્રણ માટે વપરાય છે. પરંતુ જંતુને નુક્શાન કરતાં નથી.
$(iii)$ બેસિલસ કુરિજીનેન્સીસનું ઝેર ડિમ્પના રૂધિરમાં મુક્ત થતાં ડિમ્પની મૃત્યુ થાય છે.
$(iv)$ જનીનીક ઈજનેરીવિદ્યાની પદ્ધતિઓ વિકસાવાથી બેસિલસ થુરિજીનેન્સીસ ઝેરનું જનીન વનસ્પતિઓમાં ઉમેરવામાં આવ્યું છે.
$Bt$ કપાસ શું છે ?