- Home
- Standard 12
- Biology
10.Biotechnology and its Application
easy
જનીન પરિવર્તિત પાકનું કોઈ પણ ઉદાહરણ સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરિન્જિનેન્સિસના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે. આવી વનસ્પતિઓ કીટ-જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. $Bt-$ કપાસ આવું એક ઉદાહરણ છે
Standard 12
Biology
Similar Questions
medium
medium