નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?
સહોપક્રારિતા
સ્પર્ધા
પરભક્ષણ
પરોપજીવન
પ્રકાશ, પોષક દ્રવ્યો અને રહેઠાણ માટેની સ્પર્ધા વચ્ચે ખૂબ જ ગંભીર હોય છે. .
બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
ઓકિડ વનસ્પતિની વૃધ્ધિ કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે?
કોલમ $-I$ અને કોલમ $-II$ ને યોગ્ય રીતે જોડો.
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ યુક્કા વન | $(i) \,(+, 0)$ |
$(b)$ ઓર્કિડ | $(ii)\, (+, -)$ |
$(c)$ હર્મિટ કરચલો | $(iii)\, (+, +)$ |
$(d)$ પ્લાઝમોડીયમ | $(iv)\, (+, +)$ |
અસંગત વિકલ્પ પસંદ કરો.