નીચે આપેલ ચાર આકૃતિઓને જુઓ અને $ A,\,B,\,C$ અને $D$ ના જવાબ આપો.

$(i)$ કઈ આકૃતિ સહોપકારિતા દર્શાવે છે ?

$(ii)$ આકૃતિ $D$ માં કયા પ્રકારનું સંગઠન જોવા મળે છે ?

$(iii)$ આકૃતિ $C$ માં સજીવ અને જોવા મળતા સંગઠનનું નામ આપો.

$(iv)$ આકૃતિ $B$ માં દર્શાવેલ કીટકની ભૂમિકા જણાવો.

975-81

Similar Questions

શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?

કોલમ $-I$ અને કોલમ $- II$ ને યોગ્ય રીતે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i)\, (-, 0)$
$(b)$ સહભોજીત $(ii)\, (+, -)$
$(c)$ સહોપકારીતા $(iii)\, (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv)\, (+, +)$

ખોરાક, પ્રકાશ અને અવકાશ માટે સ્પર્ધા તીવ્રતા રીતે $....$ વચ્ચે જોવા મળે છે.

નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.

માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?

  • [NEET 2017]