નીચેનામાંથી કઈ વનસ્પતિ એ હદયને ઉતેજીત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે ?

  • A

    ધતૂરો

  • B

    આંકડો

  • C

    બાવળ

  • D

    આપેલા તમામ

Similar Questions

બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?

  • [AIPMT 2002]

તૃણાહારી કે જે નિવસનતંત્રની આહારશૃંખલાનો એક અકલ્પન્ય ભાગ છે, જેને પરિસ્થિતી વિદ્યાની દષ્ટિએ.......માં સ્થાન આપી શકાય.

નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?

સ્પર્ધક નિષેધ નિયમ કોણે આપ્યો ?

 નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?