પરોપજીવીની કઈ લાક્ષણીકતા સજીવો પર થતી નથી.
સજીવોનું મૃત્યુ પ્રેરે
પ્રજનન અને વૃધ્ધિદર ધટાડે
સજીવોની ઉતરજીવિતામાં ઘટાડો કરે
સજીવને કમજોર બનાવે
ગોષનો સ્પર્ધક નિષેધ નિયમ (competitive exclusion principle) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?
પરોપજીવન વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો.
અમરવેલ .... છે.
નીચેનામાંથી અનુક્રમે અપુર્ણ પરોપજીવી અને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિને ઓળખો.
નીચેનામાંથી કોને પરોપજીવી ગણવામાં આવતા નથી ?