ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?
સમાન મર્યાદા ધરાવતી આવશ્યકતાઓ, અચોક્કસ રીતે સમાન જીવનપદ્ધતિ બે જાતિઓ ધરાવી શકે નહીં.
સમાન આવશ્યકતાની સ્પર્ધા, જુદા જુદા ખોરાકની પસંદગી ધરાવતી જાતિઓને દૂર કરે છે.
સ્પર્ધા દ્વારા મોટા સજીવો, નાના સજીવોને બાકાત રાખે છે.
વધુ વિપુલતા ધરાવતી જાતિઓ, સ્પર્ધા દ્વારા ઓછી વિપુલતા ધરાવતી જાતિઓને બાકાત રાખે છે.
ઓર્કિડ કીટકની માદાને મળતું આવે છે. આથી તે પરાગનયન શક્ય બને છે. આ ઘટનાને શું કહે છે?
સ્ત્રોતનું વિભાજન એ મહત્વની ક્રિયાવિધિ છે જે $.......$
પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?
એક માછલીઘરમાં વનસ્પતિ પ્લવકોને ખાતી બે માછલીની જાતો છે. ગોસના નિયમ પ્રમાણે એક જાતિ બીજી જાતિને દૂર કરી દેશે, પરંતુ બંને જાતિઓ માછલીઘરમાં સારી રીતે જીવી શકશે. શક્ય કારણો આપો.
માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?