પરોપજીવીઓ કયાં કારણથી પરોપજીવન દર્શાવે છે ?
આહારની પૂર્તી
વસવાટની પૂર્તી
જીવનચક પૂર્ણ કરવા
આપેલા તમામ
વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.
જો $'+'$ નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે, $'-'$ નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને $'0'$ નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો $'+'$ અને $'-'$ દર્શાવેલ હોય
કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?
નીચે આપેલ ચાર આકૃતિઓને જુઓ અને $ A,\,B,\,C$ અને $D$ ના જવાબ આપો.
$(i)$ કઈ આકૃતિ સહોપકારિતા દર્શાવે છે ?
$(ii)$ આકૃતિ $D$ માં કયા પ્રકારનું સંગઠન જોવા મળે છે ?
$(iii)$ આકૃતિ $C$ માં સજીવ અને જોવા મળતા સંગઠનનું નામ આપો.
$(iv)$ આકૃતિ $B$ માં દર્શાવેલ કીટકની ભૂમિકા જણાવો.
પરભક્ષણનું કાર્ય કયું છે?