નીચેનામાંથી પરરોહી વનસ્પતિને ઓળખો.
ઓર્કિડ
અમરવેલ
વાંદો
તમામ
જે બીજાના પર આધાર રાખે છે તે .....પરોપજીવી સજીવ તરીકે વર્ણવી શકાય.
લાઈકેન લીલ અને ફુગનું જાણીતું સંયોજન છે, જયાં ફૂગ .........ધરાવે છે.
એક પોષકસ્તરમાંથી બીજા પોષક્તરમાં ઊર્જા કઈ આંતરક્રિયાને પરિણામે પહોંચે છે ?
નીચે આપેલ ચાર આકૃતિઓને જુઓ અને $ A,\,B,\,C$ અને $D$ ના જવાબ આપો.
$(i)$ કઈ આકૃતિ સહોપકારિતા દર્શાવે છે ?
$(ii)$ આકૃતિ $D$ માં કયા પ્રકારનું સંગઠન જોવા મળે છે ?
$(iii)$ આકૃતિ $C$ માં સજીવ અને જોવા મળતા સંગઠનનું નામ આપો.
$(iv)$ આકૃતિ $B$ માં દર્શાવેલ કીટકની ભૂમિકા જણાવો.
નીચેના શબ્દો વ્યાખ્યાયિત કરો અને દરેકનું એક-એક ઉદાહરણ આપો :
$(a)$ સહભોજિતા
$(b)$ પરોપજીવન
$(c) $ રંગઅનુકૃતિ
$(d)$ સહોપકારિતા
$(e)$ આંતરજાતીય સ્પર્ધા