નીચેની આકૃતિ શું દર્શાવે છે ?
ઓર્કિડ પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે
ઓર્કિડ પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે
અંજીર પુષ્પ પર ભમરી એક પરાગવાહક તરીકે
અંજીર પુષ્પ પર મધમાખી એક પરાગવાહક તરીકે
પરોપજીવીઓ યજમાનની જીવનશૈલીને અનુરૂપ વિવિધ અનુકૂલનો દર્શાવે છે. તે અનુકૂલનોના ઉદાહરણ આપો.
નીચેની આકૃતિ ઓળખો.
પરસ્પર લાભદાયી જોડાણ બંને સજીવોની જીવિતતા માટે હોય તેને શું કહે છે?
નીચેનામાંથી એક વનસ્પતિનાં પ્રકાંડ પર કોણ પરોપજીવન દર્શાવે છે