યકૃતક્રમિ (ટ્રોમેટોડ) કયાં બે યજમાન પર જીવન ગુજારે છે ?
માનવ, મચ્છર
ગોકળગાય અને મત્સ્ય
માનવ, ગોકળગાય
ઘેટાં, બકરા, માનવ
ખૂબ શક્તિશાળી મનની સ્થિતિને બદલનાર રસાયણ :
આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.
સ્પોરોઝુઓઇટ ક્યાં રહેલ છે ?
એલર્જી સાથે સંકળાયેલ છે?
....... ના ફળમાંથી મોર્ફીન મેળવવામાં આવે છે.