સાલ્મોનેલા કોની સાથે સંકળાયેલા છે?
ટાયફોઈડ
પોલીયો
$T.B$
ધનુર
ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?
નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.
વિધાન $- X$ : નર ગેમેટોસાઇટ માઇક્રોગેમીટ તરીકે ઓળખાયછે.
વિધાન $- Y$ : ઉકાઇનેટ ઉસીસ્ટમાં ફેરવાય છે.
$DNA$ ને ઈજા કરીને નીઓપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરતાં કિરણો કયાં છે?