ડેન્ગ્યુ તાવ ..... દ્વારા ફેલાય છે.
વાઈરસ
મચ્છર
મધમાખી
આપેલા તમામ
કેન્સર $....$ દ્વારા થાય છે
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
પ્લાઝમોડિયમનું જીવનચક્ર કયા યજમાનમાં જોવા મળે છે ?
$HIV$ વાઇરસ પ્રતિકારક તંત્રના.........
સામાન્યકોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરણ માટેના કારકો છે.