નીચેનામાંથી બંને પ્રકારનાં સજીવને આંતરસંબંધમાં લાભ થતો હોય તેને અલગ તારવો.
પરસ્પરતા
સહભોજીતા
પરોપજીવન
પરભક્ષણ
ઓર્કિડના પુષ્પનું એક ....... કદ, રંગ અને નિશાનીઓમાં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.
બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવીઓ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
જાતિઓ વચ્ચે જોવા મળતી વિવિધ હકારાત્મક પારસ્પરિક ક્રિયાઓ જણાવો.
શિમ્બીકુળની વનસ્પતિ અને રાઈઝોબીયમ બેકટેરિયા વચ્ચે કેવો આંતરસંબંધ હોય છે ?