નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.
ફાયટોપ્લેન્કટોન
કાષ્ઠીય વનસ્પતિઓ
ઝૂપ્લેન્કટોન
આપેલા તમામ
ઘાસ-હરણ-ટાઇગર (વાઘ) આહાર સાંકળ, ઘાસનું જૈવભાર $1$ ટન છે. તો વાઘનું જૈવભાર કેટલું હશે ?
શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?
જલજ નિવસનતંત્રમાં મૃદૃકાય ક્યાં પોષકસ્તરમાં આવે છે ?
આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.