સૂક્ષ્મ ઉપભોગીઓને નિવસનતંત્રમાં નીચેનામાંથી .......... પ્રકારમાં વહેંચી શકાય.
પ્રાથમિક ઉપભોગી
દ્વિતીયક કે તૃતીયક ઉપભોગી
ઉચ્ચકક્ષાનાં ઉપભોગી
એક પણ નહિ
તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ.......
નીચેનામાંથી ........ નો સમાવેશ આહાર શૃખંલામાં થતો નથી?
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?
બધા જ સજીવો આહારની પ્રાપ્તી માટે નીચેનામાંથી ......... સાથે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે