સર્વભક્ષીઓ કયાં પોષકસ્તરના સભ્યોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે?
નિવસનતંત્રમાં ઊર્જાનું વહન કેવી રીતે થાય છે ?
પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?