અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.
ઉત્પાદકો
વિઘટકો
તૃણાહારીઓ
માંસાહારીઓ
તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ
આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.
નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?
$PAR$ નું પૂર્ણ નામ જણાવો.