આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.
તેને સંખ્યા તરીકે માપી શકાય.
તે કાયમી પાક બરાબર થાય
તે હંમેશા સૂકા વજન તરીકે રજુ કરાય છે.
તે ફક્ત જૈવભાર અને સંખ્યા એમ બંને તરીકે રજુ કરાય છે.
અવશેષીય ઘટકોની આહાર શૃંખલા કે આહાર જાળની શરૂઆત કરતા સજીવોને ઓળખો.
શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?
આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.
સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?
તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા