વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.
ઉત્પાદકો
સૂક્ષ્મજીવો
ઉપભોગીઓ
$B$ અને $C$ બંને
જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.
જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
$Mr. X $ દહીં ખાઈ રહ્યા છે.તો આ ખોરાક માટે આખી આહાર શૃંખલામાં તેમનું સ્થાન .......તરીકે ગણવામાં આવે છે.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા