નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક વ્યકિતગત સજીવ એક જ સમયે એકસાથે એક કરતાં વધારે પોષકસ્તરોમાં જોવા મળે છે.
પોષકસ્તર એ એક કિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, નહિ કે કોઈ જાતિનું.
ચકલી પ્રાથમિક ઉપભોક્તા તેમજ દ્વિતીયક ઉપભોક્તા તરીકે વર્તે છે.
ઉપરના બધા જ
સાચો જવાબ પસંદ કરો.
$(1)$ જલીય નિવસનતંત્રનાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.
$(2)$ વિઘટન વધુ ઓક્સિજનની જરૂરીયાતથી થતી ઘટના છે.
$(3)$ કુદરતી નિવસનતંત્રમાં માછલીઓ, વરૂ વગેરે માંસાહારી છે.
$(4)$ ક્રમિક દરેક પોષકસ્તરે ઊર્જાનો જથ્થો ઘટે છે.
નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
પ્રાથમિક ઉત્પાદકતા શું છે ? એવાં પરિબળો (કારકો)નું સંક્ષિપ્ત વર્ણન આપો જે પ્રાથમિક ઉત્પાદકતા પર અસર કરે છે.
જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?