$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.
$A$ અને $R$ બંને સાચા
$A$ અને $R$ બંને ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?
આકૃતિમાં આપેલ ખાનાંઓમાં પોષકસ્તરો $(1, 2, 3$ અને $4)$ ને પૂર્ણ કરો.
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
સરળ આહાર જાળ કે આહાર શૃંખલા ધરાવતા નિવસનતંત્રમાં જો કોઈ એક પોષક સ્તરમાં ફેરફાર આવે તો ..... લાક્ષણીકતા તૈયાર થશે.
દૂધ અને દહીંનો ઉપયોગ કરતાં સજીવોને ........ તરીકે ઓળખી શકાય.