નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?
ઉત્પાદક
હરણ
સિંહ
તીતીઘોડો
પ્રકાશસંશ્લેષિય સક્રિય વિકિરણ $ (PAR), $ નીચેનામાંથી તરંગ લંબાઈનું અંતર દર્શાવે છે?
જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?
નીચેના પૈકી ક્યું સજીવ વનસ્પતિ દ્રવ્યને પ્રાણી દ્રાવ્યમાં રૂપાંતરિત કરે છે?
આહાર શૃંખલાને લગતું નીચેનામાંથી કયુ વિધાન ધ્યાનમાં લેવાય છે.
(1) વિસ્તારમાંથી $80\% $ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિમાં વધારે પ્રમાણમાં વૃધ્ધિ થાય છે
.(2) મોટા ભાગનાં માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.
(3) ઉર્જા ગુમાવવાને કારણે આહાર શૃંખલાની લંબાઈ $3-4 $ પોષક સ્તરે સામાન્ય રીતે પૂરતી હોય છે.
(4) $2$ થી $8$ પોષક સ્તરે આહાર શૃંખલાની લંબાઈ અલગ હોઈ શકે છે.
દ્વિતીયક ઉપભોગી સ્તરે પ્રાપ્ત ઊર્જાનો જથ્થો એ કયાં પ્રકારનું ઉત્પાદન કહી શકાય.