પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચ કક્ષાની વનસ્પતિ દ્વારા ....... પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.
જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.
વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પ્રથમ પોષકસ્તર | $(I)$ મનુષ્ય,સિંહ |
$(Q)$ દ્રિતીય પોષકસ્તર | $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય |
$(R)$ તૃતીય પોષકસ્તર | $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો |
$(S)$ ચતુર્થ પોષકસ્તર | $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ |
શા માટે ઊર્જાના એકીકરણનો દર તૃણાહારીઓના સ્તરે થાય તેને દ્વિતીયક ઉત્પાદકતા કહે છે ?