સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?
$50 \%$
$50 \%$ કરતા ઓછો
$50 \%$ કરતા વધુ
$55 \%$
પોષક સ્તર ...........દ્વારા બને છે.
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
યોગ્ય જોડ મેળવો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ નિવસનતંત્ર | $(P)$ બેકટેરિયા, ફૂગ |
$(ii)$ આહાર શૃંખલા | $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ |
$(iii)$ પક્ષીઓ | $(R)$ પ્રાથમિક ઉપભોગી |
$(iv)$ વિઘટકો | $(S)$ હરણ |
$A$- તીતીઘોડાનો સમાવેશ પ્રાથમિક ઉપભોગીઓમાં થાય છે.
$R$ - માછલીઓ અને પક્ષીઓનો સમાવેશ ઉચ્ચ માંસાહારીમાં થાય છે.
વિષમપોષી સજીવોમાં ....... નો સમાવેશ કરી શકાય.