$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?
સૂર્યઉર્જા સાથે શરૂ થાય છે
$GFC$ સાથે પૂરી થાય છે
ખાસ મૃતોપ્જીવિઓની જરૂર પડે છે
સ્થલજ પ્રણાલીમાં અગત્યનો ભાગ ભજવે છે
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?
આપેલ નિવસનતંત્રીય સમયે વિવિધ પોષક સ્તરે રહેલ જીવંત દ્રવ્યના પ્રમાણના સંદર્ભે ખોટો વિકલ્પ પસંદ કરો.
ઘાસીયા મેદાનની આહાર શૃંખલા
નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.
મૃત આહાર શૃંખલાને કેટલા પોષક સ્તરોમાં વિભાજીત કરી શકાય