અગ્ર પિટ્યુટરી અંતઃસ્ત્રાવ કે જે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીને ઉત્તેજીત કરતું નથી
સામોટોટ્રોફિન
થાયરોટ્રોફિન
ગોનાડોટ્રોફિન
એડેનોકોર્ટિકોટ્રોફિન
$LH$ અને $FSH$ ને સામુહિક રીતે ..... કહે છે.
સસ્તનોમાં સામાન્ય સુગંધ ઉત્પન કરતી ........ છે.
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા દ્વારા પ્રેરિત થાય છે.
સસ્તન થાયમસ મુખ્યત્વે સાથે સંબંધિત છે
મેલેનોસાઈટ શું છે ?