"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?

  • A

    $T.H\, morgan$

  • B

    $E.H.\, Schally    $

  • C

    $ E.H \,Starling    $

  • D

    $Harris$

Similar Questions

એલર્જી દરમિયાન સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવ છે

નીચેનામાંથી કયો પ્રાથમિક સારવારનો અંતઃસ્ત્રાવ છે?

માદામાં લ્યુટીનાઈઝીંગ અંતઃસ્ત્રાવ  $(LH) $

હાઈપોથેલેમસ અસંખ્ય માત્રામાં કેટલાંક ચેતાપ્રેષક કોષોનો જથ્થો ધરાવે છે જેને............ કહે છે.

બિનઅંત:સ્ત્રાવી રચના દ્વારા સ્ત્રાવ પામતો અંત:સ્ત્રાવ છે.