$HIV$ એ શરીરની પ્રાકૃતિક પ્રતિકારકતા $....$ દ્વારા ઘટાડે છે
એન્ટીબોડીનો નાશ કરવાથી
$RBC$ નો નાશ કરવાથી
$T-$ લસીકા કણો ઉપર હુમલો કરવાથી
$B-$ લસીકા કણો ઉપર હુમલો કરવાથી (કેન્સર).
પોક્સ વાઈરસ....... વિટામિન ધરાવે છે.
નીચેના પૈકી સંગત જોડ શોધો.
નીચે આપેલ પૈકી કયું લક્ષણ શરદીનું નથી ?
રાઉવોલ્ફિયા સર્પેન્ટિના ઔષધ ..... ની સારવારમાં વપરાય છે.
$HLA$ નું પૂરું નામ આપો.