સાચું વિધાન પસંદ કરો.

  • A

    રોગકારક વિરુદ્ધ પ્રતિકાર પ્રક્રિયા અત્યંત તીવ્ર હોય છે

  • B

    $T-$ લસીકાકણ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે

  • C

    $B-$ લસીકાકણ સેલ મીડીયેટેડ પ્રતિકારકતા ઉત્પન્ન કરે છે

  • D

    $H_{2}L_{4}$ દ્વારા એન્ટીબોડી રજૂ થાય છે

Similar Questions

સીરોસીસ

તમાકુમાં નીચે આપેલ પૈકી કયું રસાયણ આવેલ છે ?

ફૂગ ઇર્ગોટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?

નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?

$Glioma$ એ કયાં પ્રકારનું કેન્સર છે?