નીચે આપેલ પૈકી વિડ્રોઅલ સિન્ડ્રોમની અસર કઈ છે ?
બેચેની
ઉબકા આવવા
પરસેવો થવો
આપેલ તમામ
કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?
$L.S.D$ શામાંથી મેળવવામાં આવે છે?
બળતરાયુક્ત પ્રતિક્રિયાઓમાં $...$ રૂધિરકોષો સામેલ છે.
ડિપ્થેરીયા શાનાં કારણે થાય છે?
$HIV$ નો ચેપ લાગેલી વ્યક્તિઓને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?